પંજાબની તરનતારનની અદાલતે રાજ્યના સ્પીકર કુલતાર સિંહ સંધવા અને બે કેબિનેટ મંત્રીઓ ગુરમીત સિંહ મીત હેયર અને લાલજીત સિંહ ભુલ્લર વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે. આપના કેટલાક MLA અને પાર્ટી કાર્યકર્તાઓ વિરુદ્ધ પણ વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. તેમની ગેરહાજરીની નોંધ લેતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બાગીચા સિંહની અદાલતે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.