પંજાબના મેદાનમાં આ વખતે કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી સાથે ઉતરેલી ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુરુવારે, બીજેપીએ તેના 27 ઉમેદવારોના નામની જાહેરાત કરીને બીજી યાદી બહાર પાડી. જેમાં પાર્ટીએ બટાલાથી ફતેહ સિંહ બાજવા, ફગવાડાથી વિજય સાંપલાને અને મજીઠા સીટથી પ્રદીપ સિંહ ભુલ્લરને ઉમેદવાર બનાવ્યા છે.