Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબમાં હવે 20 ફેબ્રુઆરીએ યોજાશે વિધાનસભાની ચૂંટણી, આ કારણે જાહેર કર્યો નવો કાર્યક્રમ પંજાબમાં મતદાનની તારીખ આગળ વધારવા મુદ્દે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. ચૂંટણી પંચ બસપા, કોંગ્રેસ, પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપની એ માગણી પર સહમત થયું છે જેમાં ત્રણેય દળે 16 ફેબ્રુઆરીના રોજ શ્રી ગુરૂ રવિદાસ જયંતીના કારણે ચૂંટણીને 6 દિવસ આગળ વધારવાની માગણી કરી હતી. હવે પંજાબમાં 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરી, 2022ના રોજ મતદાન થશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ