કિસાનોના આંદોલન વચ્ચે પંજાબ પોલીસના સીનિયર અધિકારીએ રાજીનામુ આપ્યું છે. પંજાબના ડીઆઈજી (જેલ) લખવિંદર સિંહ જાખડએ કિસાનોના મુદ્દા પર સમર્થનની વાત કરતા રાજ્યના મુખ્ય સચિવ (ગૃહ)ને રાજીનામુ સોંપી દીધુ છે.
જાખડે પ્રમુખ સચિવને પત્ર લખતા સેવાથી Premature રિટાયરમેન્ટ લેવાની વાત કહી છે. તેમણે કહ્યું, 'હું તમને જણાવવા ઈચ્છુ છું કે હું કૃષિ કાયદા વિરુદ્ધ શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહેલા પોતાના કિસાન ભાઈઓની સાથે છું. તેથી હું રાજીનામું આપી રહ્યો છું.'