પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારની વચ્ચે અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાએ કોંગ્રેસ પર આરોપોનો મારો ચલાવ્યો છે.
વિક્રમ મજિઠિયાએ કહ્યુ હતુ કે, કોગ્રેસ પાર્ટીએ બંધારણની અને ગણતંત્ર દિવસની મજાક ઉડાવી છે.તેમણે પૂર્વ ડીજીપી સિધ્ધાર્થ ચટ્ટોપાધ્યાય પર ગેંગસ્ટરો સાથે સબંધો હોવાનો આરોપ લગાવીને કહ્યુ હતુ કે, જે પોલીસ અધિકારી ગેંગસ્ટર સાથે સબંધ ધરાવતો હોય તે પીએમ મોદીની સુરક્ષાને પણ કોમ્પ્રોમાઈઝ કરી શકે છે.
તેમણે કહ્યુ હતુ કે, ડીજીપીએ પીએમ મોદીના પંજાબ પ્રવાસ પહેલા જ એક ગેંગસ્ટરને કહ્યુ હતુ કે, અમે મોદીને પણ પાઠ ભણાવીશું.