પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરુવારે ચંદીગઢમાં થશે. ભગવંત માન ડો ગુરપ્રીમ કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનની લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે.
ભગવંત માન 48 વર્ષના છે. તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના પોતાની પહેલી પત્ની ઈંદરપ્રીત કૌર સાથે ડિવોર્સ થઈ ચૂક્યા છે. તેમને બે બાળકો છે. જે ભગવંત માનની પહેલી પત્ની સાથે અમેરિકામાં રહે છે. ચંદીગઢમાં ભગવંત માનના લગ્નનુ આયોજન થશે. જેમાં અરવિંદ કેજરીવાલ સહિત અમુક નજીકના લોકો જ સામેલ થશે.