પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને ગુરુવારે કહ્યું કે તેઓ શહીદ ભગત સિંહ ના ગામ ખટકરકલા ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ધુરી સીટ જીત્યા બાદ તેમણે કહ્યું હતું કે, હું રાજભવનમાં નહીં પણ ભગતસિંહના ખટકરકલાં ગામમાં મુખ્યમંત્રી પદના શપથ લઈશ.