પંજાબમાં આમ આદમી પાર્ટીના ભગવંત માન દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે 13 માર્ચે શપથવિધિ પહેલાં પંજાબના અમૃતસરમાં રોડ શો યોજશે. ભગવંત માન 16 માર્ચે શપથ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીતના એક દિવસ બાદ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ભગવંત માન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું.