પંજાબના જલાલાબાદ માં નગર કાઉન્સિલ ચૂંટણી પહેલા તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. અહીં અકાલી દળના ઉમેદવારનું નામાંકન કરવા પહોંચેલા નેતા સુખબીર બાદલની કાર પર હુમલો થયો છે. આ દરમિયાન તેમની કારને નુકસાન પહોંચ્યું છે. સાથોસાથ ઉપદ્રવીઓ તરફથી અકાલી દળના કાર્યકર્તાઓ પર ફાયરિંગ કર્યું હોવાના પણ અહેવાલ છે. આ ઘટના બાદ અકાલી દળ અને કૉંગ્રેસ કાર્યકર્તાઓની વચ્ચે ઝઘડો થયો છે.