મોરાલી પોલીસે બબ્બરખાલસા ઈન્ટરનેશનલ (બી.કે.આઈ)ના ૪ આતંકવાડીઓને પકડી પાડયા છે. આ આતંકીઓ દિવાળીના તહેવારો દરમિયાન જ ટાર્ગેટ ફીલીંગ કરી પંજાબનો માહોલ પરત કરવાની ફીરાકમાં હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો પણ મળી આવ્યા છે. તેમ ડીજીપી-પંજાબ ગૌરવ યાદવે ટ્વિટ કરી જણાવ્યું હતું.