કસ્ટમ અધિકારીઓએ અટારી ખાતેની ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 700 કરોડની કિંમતનું 102 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. જે દિલ્હી સ્થિત એક આયાતકાર દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ મુલેઠી (લીકોરીસ)ના કન્સાઈનમેન્ટ સાથે પેક કરવામાં આવ્યું હતું. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, દવાઓના કન્સાઈનમેન્ટના એક્સ-રે સ્કેનિંગ બાદ ડ્રગ્સની દાણચોરીની જાણ થઈ હતી. લાકડાના લોગના કન્સાઇનમેન્ટમાં કેટલાક અનિયમિત ધબ્બાઓ દેખાંતા શંકા થઇ જે પછી, કસ્ટમ કર્મચારીઓએ બેગ ખોલી અને જોયું કે કેટલીક થેલીઓમાં નાના નળાકાર લાકડાના લોગ હતા જે મુલેઠી ન હતા.