આઈપીએલમાં આવતીકાલે દિલ્હી ડેર ડેવિલ્સ અને રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ વચ્ચે રાત્રે ૮થી મુકાબલો થશે. દિલ્હી હાલ પોઇન્ટ ટેબલમાં ૧૨ મેચમાંથી ૭માં પરાજય અને પાંચમાં જીત સાથે ૧૦ પોઇન્ટ મેળવીને પોઇન્ટ ટેબલમાં કુલ ટીમોમાંથી છઠ્ઠા ક્રમે છે. તેઓની પ્લે ઓફ માટેની ટોચની ત્રણ ટીમોમાં આવવાની આશા પર પાણી ફરી વળ્યું છે જ્યારે પૂણેની ટીમ ૧૨ મેચોમાંથી આઠમાં જીત, ચારમાં હાર સાથે ૧૬ પોઇન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પૂણે પ્લે ઓફ માટે હજુ નિશ્ચિંત નથી.