Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાનિયા મિર્ઝાને તેલંગાણાના બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવવામાં આવે તેવી માગ ભાજપના ધારાસભ્ય રાજા સિંહે તેલંગણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવથી કરી છે. રાજા સિંહે કહ્યું હતું કે, સાનિયા મિર્ઝા પાકિસ્તાનની પુત્રવધુ છે.

રાજાએ તેલંગાણાના મુખ્યમંત્રી પાસે આગ્રહ કર્યો છે કે, પુલવામા આતંકી હુમલામાં આપણાં સીઆરપીએફના જવાનો શહિદ થયા છે. પાકિસ્તાન આતંકવાદીઓને પોષવાનું કાર્ય કરે છે, જેથી સાનિયાને રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર પદેથી હટાવવી જોઈએ તેમજ આ નિર્ણય તાત્કાલિક રાજ્ય સરકારે કરવો જોઈએ.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ