જમ્મૂ કાશ્મીર માં થયેલા પુલવામા હુમલા ની આજે ત્રીજી વરસી છે. 14 ફેબ્રુઆરી 2019એ જૈશ-ઐ-મોહમ્મદ (JeM)ના એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલી ગાડી લઈને બસને ટક્કર મારી દીધી હતી. આ ઘાતક હુમલામાં 40 બહાદુર CRPF જવાન શહીદ થયા હતા. ભારીય સેના અને અન્ય સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાની ત્રીજી વરસી પર CRPFના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરી માં ભારતીના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમને ટ્વીટ કરી કહ્યું કે હું પુલવામા હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. સાથે જ દેશ માટે તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરૂ છું, તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને એક મજબૂત અને સમૃદ્ધ દેશની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરે છે.