Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે સંસદમાં કહ્યું કે પુલવામા હુમલો ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા ન હતી. સંસદમાં રેડ્ડીને પૂછવામાં આવ્યું હતું કે શું પુલવામા હુમલો ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતાને કારણે થયો હતો? આ અંગે રેડ્ડીએ કહ્યું કે- જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં ત્રણ દશકાથી આતંકવાદે માથું ઉંચક્યું છે. ત્યાં ટેરર ફંડિંગ અને આતંકને સમર્થન સરહદ પારથી મળે છે. જો કે અમે આતંક વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યાં છીએ. આ કારણથી જ સિક્યોરિટી ફોર્સે છેલ્લાં કેટલાંક વર્ષમાં મોટા પ્રમાણમાં આતંકીઓનો ખાત્મો કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ