આજે (13 નવેમ્બર) પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયઘોષસૂરી મહારાજ કાળધર્મ પામ્યા છે. તેઓ છેલ્લા 7-8 દિવસથી ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ હતા. અંતિમ દર્શન માટે મ.સા.ના પાર્થિવ દેહને ઓપેરા જૈન સંઘમાં લઇ જવાયો છે, જ્યાં તેઓ ચાતુર્માસ માટે રોકાયા હતા. ગચ્છાધિપતિ ભગવંતની પાલખી ઓપેરા જૈન સંઘ, પાલડી ખાતે લઇ જવામાં આવશે.