મોટર વ્હીકલ એક્ટના નવા નિયમને લઈ સરકારે વધુ એક સકારાત્મક નિર્ણય લીધો છે. સરકારે પીયુસી, હેલમેટ અંગે મહત્વનો નિર્ણય લઈ તેની સમય મર્યાદામાં વધારો કર્યો છે. હેલ્મેટ, HSRP અને PUC ની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આગામી 31 ઓક્ટોબર સુધી ની મુદત વધારવામાં આવી.