Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રિમ કોર્ટે વ્યવસાયિક હિત કરતાં પ્રજાના આરોગ્યને મહત્વ આપતાં 1,એપ્રિલથી BS-3 માપદંડના વાહનો પર પ્રતિબંધ લાદ્યો. 1,એપ્રિલથી દેશમાં આ વાહનોનું વેચાણ કે નોંધણી નહીં થાય. ઓટો કંપનીઓએ BS-3 માપદંડના વાહનો પર પ્રતિબંધ પહેલા થોડો સમય માંગેલો, પણ કોર્ટે તે ન આપ્યો.કોર્ટે કહ્યું કે, 1,એપ્રિલથી આ માપદંડ લાગુ કરવાની જાણ હોવા છતાં કંપનીઓએ ટેકનોલોજી અપગ્રેડ ન કરી, ચુપ બેઠી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ