Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પી.ટી.ઉષાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘રસ્તાઓ પર કુસ્તીબાજોનો વિરોધ કરવો એ અશિસ્ત સમાન છે. ઉષાએ IOA એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ જણાવ્યું કે, રસ્તાઓ પર કુસ્તીબાજોનો વિરોધ ભારતની છબી બગાડે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ