ગુજરાતમાં 3 ડિસેમ્બરથી 15 કેન્દ્રો પર પોલિસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પીએસઆઈની શારીરિક કસોટી લેવામાં આવી હતી. જેનુ પરિણામ જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યુ હતુ. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો હવે પ્રિલિમનરી પરીક્ષા આપશે જે આગામી 6 માર્ચના રોજ લેવામાં આવશે. આઈપીએસ અધિકારી વિકાસ સહાયે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યુ હતુ.