ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભામાં ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.જેમાં આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ૩૨,૭૧૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઈ છે.ગત વર્ષ કરતા આ વર્ષે ૭૬૪ કરોડ વધુ શિક્ષણમાં ફાળવાયા છે.જો કે આ વર્ષના બજેટમાં સ્કૂલો-કોલેજોના વિદ્યાર્થીઓને મોટા પાયે અસર કરે તેવી કોઈ મોટી યોજના કે જોગવાઈની જાહેરાત કરાઈ નથી.મોટા ભાગની જુની બાબતોનો જ સમાવેશ થાય છે.
શિક્ષણ વિભાગ માટે આ વખતના બજેટમાં કુલ ૩૨૭૧૯ રૃપિયાની જોગવાઈ કરવામા આવી છે.જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંતર્ગત રાજ્યની ૩૪૦૦ સ્કૂલોમાં સર્વાંગી વિકાસ માટે જરૃરી તમામ સુવિધાઓ ઉભી કરવ પાંચ વર્ષ માટે ૧૨૦૭ કરોડના ખર્ચનું આયોજન કરાયુ છે.