ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં SBIની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે અને SBIને મોટો ઝટકો લાગ્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં ત્રણ ન્યાયાધીશોની બંધારણીય બેંચે આ અરજી પર સુનાવણી કરી છે. SBIએ સુપ્રીમ કોર્ટ પાસે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત વિગતો આપવા માટે 30 જૂન સુધીનો સમયગાળો માંગ્યો હતો, જે તેને મળ્યો નથી.