ગુજરાત કોંગ્રેસ વર્કિંટ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલે પાટીદાર આંદોલન દરમિયાન લોકો સામે નોંધવામાં આવેલ કેસ પાછા લેવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે જો રાજ્ય સરકાર આવુ નહિ કરે તો તે રાજ્યભરમાં મોટુ આંદોલન કરશે. હાર્દિક પટેલે કહ્યુ કે જો સરકાર આ મુદ્દે કોઈ પગલાં નહિ લેતો તે 23 માર્ચે રાજ્યભરમાં મોટુ પ્રદર્શન કરશે.