કેનેડાના ઓટાવા ખાતે શુક્રવારે રાત્રિના સમયે કોવિડ-19 પ્રતિબંધોનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી અને તે દરમિયાન અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોવિડ-19 પ્રતિબંધો વિરૂદ્ધ અવાજ ઉઠાવનારા જૂથ 'ફ્રીડમ ફાઈટર્સ કેનેડા' દ્વારા આયોજિત 'રોલિંગ થંડર' નામની રેલી દરમિયાન કેટલાક ટ્રક પાર્લામેન્ટ હીલ તરફ જવા પ્રયત્ન કરી રહ્યા હતા.