Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે આઠમાં દિવસે આસામ પહોંચી છે, જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આજે મોડી સાંજે નાગાંવના આમબગાન વિસ્તારમાં રાહુલ ગાંધી વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભીડે ‘રાહુલ ગાંધી ગો બેક’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં ભીડે યાત્રા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ