Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૧૭મી મેના દિવસે લૉન્ચ થયેલી 'રિમૂવ ચાઈના એપ'નામની મોબાઈલ એપ્લિકેશન ભારતમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી હતી ત્યાં જ તેને પ્લે સ્ટોરમાંથી હટાવી દેવાઈ છે. મોબાઈલમાં આવતી તમામ એપ ગૂગલની માલિકીના પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની હોય છે. પ્લે સ્ટોરમાં કઈ એપ રાખવી અને કઈ ન રાખવી એ ગૂગલ નક્કી કરે છે. માટે ભારતમાંથી અનેક લોકોએ ટ્વિટર પર ગૂગલના આ નિર્ણયની ટીકા કરી છે. ગૂગલે જોકે બાદમાં સ્પષ્ટ કર્યું હતુ કે એપ દ્વારા બીજી એપ દૂર કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપી શકાય. આ એપ એવુ કરતી હોવાથી તેને હટાવી દેવાઈ હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ