Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને બાંગ્લાદેશના સબંધોમાં છેલ્લા કેટલાક સમયથી  નિકટતા વધી છે.આજે પીએમ મોદી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના આમંત્રણને માન આપીને બાંગ્લાદેશ પહોંચ્યા છે.જોકે ભારતે બાંગ્લાદેશને કરેલી તમામ મદદ છતા એક જૂથ પીએમ મોદીની યાત્રાનો વિરોધ કરી રહ્યુ છે.
આજે પીએમ મોદી 10 લાખ કરતા વધારે રસીના ડોઝ સાથે બાંગ્લાદેશ પહોંચ્યા હતા.કોરોના વેક્સીનના સૌથી વધારે ડોઝ ભારતે બાંગ્લાદેશને આપ્યા છે.આમ છતા ઢાકા યુનિવર્સિટીમાં ગુરુવારે પીએમ મોદીના વિરોધમાં થયેલા હિંસક દેખાવોમાં 20 લોકો ઘાયલ થયા હતા.અહીંયા 200 જેટલા વિદ્યાર્થીઓ પીએમ મોદીના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા હતા અને તેઓ ભારત વિરોધી તેમજ મોદી વિરોધી નારાઓ લગાવી રહ્યા હતા.પોલીસે 40 લોકોની અટકાયત પણ કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ