કાશ્મીરમાં આંતક ફેલાવનારો હિઝબુલ પ્રમુખ સૈયદ સલાહુદીન પર એનઆઈએનો ગાળીયો કસાયો છે. હાલમાં જ એનઆઈએએ સૈયદ સલાહુદિનના પુત્રોની કાશ્મીરમાં આવેલી સંપતિ કુર્ક કરી છે. એજન્સીએ બડગામ સોઇબુગમાં સ્થિત શાહિદ યુસુફ અને સૈયદ અહેમદ શકીલની મિલકતો કબ્જે કરી છે. બંને પુત્રો ઓક્ટોબર 2017 અને ઓગસ્ટ 2018માં ધરપકડ બાદ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે..