આખા દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે તકેદારીના પગલા રૂપે ફેક્ટરીઓમાં પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. મારુતિ સુઝુકી, હ્યુંડાઈ, સેમસંગ, હીરો
મોટો, ફોર્ડ, હોન્ડા, એલજી, હાવેલ્સ જેવી કંપનીઓએ આ મહિનાના અંત સુધી ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. ગાડીઓ, SUVs, મોટરસાઈકલ,
સ્કૂટર, રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન અને મોબાઈલ ફોન જેવીજેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે.