ઔદ્યોગિક ક્ષેત્રમાંથી ફરીવાર નિરાશાજનક સમાચાર મળ્યાં છે. ફેબ્રુઆરીનો ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) ગ્રોથ રેટ ઘટીને -૧.૨ ટકા આવ્યો છે. એટલે કે, ઔદ્યોગિક ક્ષેત્રે નકારાત્મક વૃદ્ધિદર નોંધાયો છે. જે મહિનાનો સૌથી નીચો IIP ગ્રોથ છે. જ્યારે માર્કેટ એનાલિસ્ટોએ ૧.૮ ટકાના IIP ગ્રોથ આવવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ સેક્ટરનું પ્રોડક્શન ઘટવાને કારણે ઔદ્યોગિક ઉત્પાદન આંકમાં નકારાત્મક વૃદ્ધિદર જોવા મળ્યો છે.