અમદાવાદ વેપારી મહાજન અમદાવાદના ઈતિહાસમાં અને શહેરના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા શ્રેષ્ઠીઓનું સન્માન કરાશે. આ કાર્યક્રમ 28 ડિસેમ્બરે યોજાશે. શ્રેષ્ઠીઓમાં લલ્લુ વ્રજલાલ ગાંધી, કંદોઈ ભોગીલાલ મૂલચંદ, મગનભાઈ શેઠ , મહાજન બુક ડિપો, ચંદ્રવિલાસ હોટલવાળા વગેરે શ્રેષ્ઠીઓનો સમાવેશ કરાયો છે.