Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પોતાના રિલેશનશીપને લઇ સતત ચર્ચામાં છે. થોડાંક સમય પહેલાં જ બંને એ સગાઇ કરી અને બંનેના લગ્નની અફવાએ પણ જોર પકડયું હતું. આ અફવા પર હવે ફૂલસ્ટોપ સતત દેખાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે બંને લગ્ન કરવા જઇ રહ્યાં છે.
મીડિયા રિપોર્ટના મતે 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિક લગ્નના બંધનમાં બંધાઇ જશે. લગ્ન સમારંભ જોધપુરમાં ત્રણ દિવસ યોજાશે. 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી ચાલશે.
બંને જોધપુરના આલીશાન મહેલ ઉમેદ પેલેસમાં લગ્ન કરશે. મળતી માહિતી પ્રમાણે જોનસ લગ્નની તૈયારી કરવા માટે ઇન્ડિયા આવી ચૂકયો છે. બંને એ જાતે જ પોતાના લગ્નની જગ્યા નક્કી કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ