કર્ણાટક હિજાબ વિવાદ અંગે હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધી નું કહેવું છે કે મહિલાઓ બિકિની પહેરે કે હિજાબ આ તેમની ચોઈસ છે. આ મામલે કોઈને બોલવાનો હક નથી. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘બિકીની પહેરો, ઘૂંઘટ પહેરો, જીન્સ પહેરો કે પછી હિજાબ, આ મહિલાઓનો અધિકાર છે કે તેઓ શું પહેરે. અને તેને આ અધિકાર ભારતના બંધારણમાંથી મળ્યો છે. ભારતનું બંધારણ તેને કંઈપણ પહેરવાની ગેરંટી આપે છે. તેથી મહિલાઓને ત્રાસ આપવાનું બંધ કરો. લડકી હું, લડ શકતી હું.’