કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ફરી એક વખત કોરોના પાઝિટીવ થયા છે. આ અંગેની માહિતી આપતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે તે તમામ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના ઘરમાં જ આઇસોલેશનમાં રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી ગયા વર્ષે જૂનમાં પણ કોરોના પોઝિટીવ થયા હતાં.
આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજસ્થાનનો પ્રવાસ રદ કરી દીધો છે. તેઓ રાજસ્થાનના અલવરમાં કોંગ્રેસના કાર્યકરોને ટ્રેઇનિંગ આપવા જવાના હતાં.