બૉલિવુડની હૉટેસ્ટ અભિનેત્રીઓમાંની એક પ્રિયંકા ચોપડા મા બની ગઈ છે. શુક્રવારે તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. તેણે જણાવ્યુ કે તેણે અને તેના પતિ નિક જોનસે સરોગસી દ્વારા એક બાળકનુ વેલકમ કર્યુ છે. જો કે હજુ પ્રિયંકાએ એ નથી જણાવ્યુ કે તે દીકરો છે કે દીકરી પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર અભિનંદનનો સિલસિલો શરુ થઈ ગયો છે.