Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અક્ષય કુમારે પ્રિયંકા ચોપરા સાથે પહેલી વાર જોડી વર્ષ ૨૦૦૩માં 'અંદાજ' ફિલ્મમાં બનાવી હતી. બન્નેના સદ્ભાગ્યે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ અને જોડી હીટ પૂરવાર થયા હતા. બન્નેના સંબંધમાં એટલી કડવાશ વ્યાપી ગઈ કે ટ્વિન્કલે અક્ષયને પ્રિયંકા સાથે ભવિષ્યમાં ફિલ્મ ન કરવા માટેના સોગંદ ખવડાવ્યા હતા. પોતાનું લગ્નજીવન ખંડિત થતુ અટકાવવા અક્ષયે ટ્વિન્કલની વાતનો સ્વીકાર કરી લીધો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ