Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારે સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટી બનાવવાની કયાવત હાથ ધરી છે. ચાલુ સત્રમાં આ અંગે વિધેયક રજૂ થશે. જો કે રાજ્યની તમામ શાળાઓને નવા શૈક્ષણિક સત્ર 2017-18માં ફી વધારો ન કરવા માટે આદેશ કરાયો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ