ડોમિનિક રિપબ્લિકમાં મોટો વિમાન અકસ્માત સામે આવ્યો છે. અહીં બુધવારે પ્રાઈવેટ વિમાનની ઈમરજન્સી લેંડિંગ કરાવવામાં આવી. ઈમરજન્સી લેંડિંગ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયુ જેમાં 9 લોકોના માર્યા ગયાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર વિમાને લૉસ અમેરિકાસ એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિંગ કર્યુ હતુ પરંતુ લેંડિંગ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયુ.