કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને કેન્દ્રીય ખાતરમંત્રી અનંતકુમારની ખાનગી વાતચીત જાહેર થઈ ગઈ. એક કાર્યક્રમમાં બંને ખાનગી વાતચીત કરતાં હતા, ત્યારે તેમને ખબર નહોતી કે માઈકમાં આ બધું સંભળાઈ રહ્યું છે. તેમની ગુસપુસ વાતો એમ્પ્લીફાઈ થઈ. અનંતકુમાર એવું કહ્યું કે તમે જ્યારે સત્તામાં હતા ત્યારે તમે પણ કેન્દ્રીય નેતૃત્વને પૈસા ખવડાવ્યા, મે પણ ખવડાવ્યા.