કોરોના મહામારીને કારણે દેશના આૃર્થતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડી છે અને આૃર્થતંત્રને વેગ આપવા માટે દેશમાં વધારે ચલણી નોટો છાપવાની જરૂર છે તેમ કોટક મહિન્દ્રા બેંકના ચેરમેન ઉદય કોટકે એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર માટે આ સમય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મદદથી પોતાની બેલેન્સશીટ સુધારવાનો છે. આ માટે આરબીઆઇએ વધારે કરન્સી નોટો છાપવી પડશે. આૃર્થતંત્રને વેગ આપવા માટે વહેલામાં વહેલી તકે પગલાં ભરવાની જરૂર છે. જો અત્યારે આૃર્થતૅત્રને વેગ આપવામાં આવશે નહીં તો ક્યારે આપવામાં આવશે?