વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના અવસર પર લોકોને શુભકામનાઓ આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવરાત્રિના પાવન પર્વ પર ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. જગત જનની મા જગદંબા તમારા બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. જય માતાજી!
વડાપ્રધાને ટ્વીટ કરી કે ॐ देवी शैलपुत्र्यै नमः॥ નવરાત્રીના પહેલાં દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીર્વાદથી, આપણો ગ્રહ સુરક્ષિત, સ્વસ્થ અને સમૃદ્ધ હોઇ શકે છે. તેમના આશીર્વાદથી આપણે ગરીબોના જીવનમાં એક સકરાત્મક બદલાવ લાવવાની શક્તિ મળે છે.