વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતિના દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. સાંજે સાંજે 5 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે.
સંપૂર્ણ કોર્યક્રમ
5 વાગ્યે બીજેપી દ્વારા સ્વાગત કરાશે
5.30 સ્ટેજ પ્રોગ્રામ એરપોર્ટ પર
6.20 એ વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ પર જઈ ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાજલિ અર્પણ કરશે.
6.50 ગાંધી આશ્રમ રોકાશે
7 વાગ્યે રિવરફ્રન્ટ પર ગાંધીજયંતિની ઉજવણી કરશે
રિવરફ્રન્ટ પર 10000 સરપંચો સાથે મુલાકાત કરશે
8.40એ જીએમડીસી ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવમાં હાજરી આપશે
9.10 જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રહેશે
9.15 દિલ્હી જવા રવાના થશે