પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે ઉત્તર પ્રદેશના બલરામપુરની મુલાકાત લેશે અને સરયૂ નાહર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રોજેક્ટ પર 1978માં કામ શરૂ થયું હતું પરંતુ અંદાજપત્રીય સમર્થન, આંતરવિભાગીય સંકલન અને પર્યાપ્ત દેખરેખની સાતત્યતાના અભાવને કારણે, તે વિલંબિત થયું અને લગભગ ચાર દાયકા પછી પણ પૂર્ણ થયું ન હતું.
ખેડૂત કલ્યાણ અને સશક્તિકરણ માટે પ્રધાનમંત્રીનું વિઝન અને રાષ્ટ્રીય મહત્વના લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાની તેમની પ્રતિબદ્ધતાએ પ્રોજેક્ટ પર ખૂબ જ જરૂરી ધ્યાન કેન્દ્રીત કર્યું. પરિણામે, 2016માં, પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ લાવવામાં આવ્યો હતો.