વડાપ્રધાન નરેન્દ્ર મોદીસોમવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં કૃષિ, પર્યટન અને માળખાકિય સુવિધાઓ સંબંધિત અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં જણાવ્યું કે આ પરિયોજનાઓનો કુલ અંદાજિત ખર્ચ 614 કરોડ રૂપિયા છે. PM મોદીએ ટ્વીટ કર્યું કે, વારાણસીની વિકાસ યાત્રામાં એક મહત્વ્પપૂર્ણ અધ્યાય જોડાશે. સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીશ. તેમાં કૃષિ તથા પર્યટનની સાથે માળખાકિય સુવિધાઓ સંબંધિત અનેક પરિયોજનાઓ પણ સામેલ છે.