અરબ સાગરમાથી શરૂ થયેલુ વાવાઝોડુ ગુજરાત સાથે ટકારાયું અને ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓને નુકસાન થયુ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાએ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. જેથી આજે વડાપ્રધાન મોદી 11.30 કલાકે ગુજરાત આવશે અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે.
રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનું હવાઈ નિરીક્ષણ કરવા પીએમ મોદી આવવાના છે. પ્રધાનમંત્રી દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી મેળવવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચવાના છે. ત્યારબાદ તેઓ ઉના, જાફરાબાદ, મહુવા સહિતના વિસ્તારો અને દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદમાં એક રિવ્યૂ બેઠક કરશે. પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાઈ શકે છે.