દેશ અને દુનિયામાં કહેર મચાવી રહેલી કોરોનાની બીમારીને પરાસ્ત કરવા માટે તૈયાર કરવામાં આવી રહેલી રસીના વિકાસની સ્થિતિનું અવલોકન કરવા અને સંભવતઃ તે અંગે મોટી જાહેરાત કરવા માટે ૨૮મી નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આ સાથે જ રસીના વિતરણની વ્યવસ્થા અંગે સમજણ મેળવવાનો પ્રધાનમંત્રી પ્રયાસ કરશે.