વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 કલાકે દેશને સંબોધિત કરવાના છે, તેવી વાત સામે આવી હતી, પરંતુ ANIના રિપોર્ટ મુજબ આજે સાંજે 8 કલાકે PM નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે. PM મોદી જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા અને પુનર્ગઠન બિલ પર સરકારનો પક્ષ રજૂ કરી શકે છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરને લઈને PM મોદી મોટી જાહેરાત પણ કરી શકે છે.