Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યુ હતું. આ વર્ષે સંસદની નવી બિલ્ડિંગનું ઉદઘાટન થવાનું છે તેની તૈયારી રુપે અશોક સ્તંભનું મુખ્ય દરવાજાની બહાર અનાવરણ કરવામાં આવ્યું છે. 
આ સ્તંભનું કુલ વજન ૯૫૦૦ કિલો છે અને ઊંચાાઈ ૬.૫.મીટર છે. બરોબર ઉપર આ પ્રસંગે આ માટે કામ કરનારા સમગ્ર દેશમાં ૧૦૦થી પણ વધારે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. અમલ ક્યારથી શરુ થશે તે નક્કી નથી. તેઓએ નવ મહિના સુધી આ કામ કર્યુ હતું.  સત્તાવાળાઓનું શિયાળાનું સંસદીય સત્ર સંસદના નવા બિલ્ડિંગમાં થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રતીકને નવા બિલ્ડિંગના પ્રવેશ દ્વારના ઉપર જ લગાવવામાં આવ્યું છે. તેનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર જ ૬,૫૦૦ કિલોનું છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ