કોરોના વેક્સીન અભિયાન નું આજથી બીજું ચરણ શરૂ થઈ ગયું છે. તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. PM મોદીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. વેક્સીન લેવાની સાથોસાથ પીએમ મોદીએ તમામ લોકોને ભારતને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપવાની અપીલ પણ કરી.
રાજધાની દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19થી બચાવની વેક્સીન લીધો. નોંધનીય છે કે, 1 માર્ચથી દેશમાં કોરોના વાયરસથી બચવા માટે વેક્સીનેશનનું બીજું ચરણ શરૂ થયું છે. આ કડીમાં વડાપ્રધાને પણ વેક્સીન લીધી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એ ઉલ્લેખનીય છે કે, આપણા ડૉક્ટર્સ અને સાયન્ટિસ્ટે ખૂબ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે. હું તે તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરું છું, જે તેને યોગ્ય છે. આવો સાથે મળી આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ.