પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં દેશમાં કોવિડની સ્થિતિ, સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી અને વેક્સિનેશન મુદ્દે ચર્ચા થઈ છે. પ્રધાનમંત્રીએ મંત્રીઓને કહ્યું કે, તે વેક્સિનેશનના કામમાં લાગે.
વેક્સિનેશનમાં ન આવે કોઈ સમસ્યા
દેશમાં કોરોના વેક્સિનેશનનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર વેક્સિનેશન અભિયાનને લઈને મંત્રી પરિષદની બેઠકમાં ચર્ચા કરી છે. પ્રધાનમંત્રીએ મંત્રીઓને કહ્યું કે, તમે વેક્સિનેશનના કામમાં લાગો. લાઇનમાં ઉભા રહીને જુઓ કે શું સમસ્યા આવી રહી છે. સાથે તેના પર સરકાર સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર મોટો કાર્યક્રમ કરવા જઈ રહી છે. આ મુદ્દે પણ પ્રધાનમંત્રીએ મંત્રીઓ સાથે ચર્ચા કરી છે.